ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી આઈટીઆઈ ખાતે હાલમાં ઓગસ્ટ – ૨૦૨૪ પ્રવેશસત્રની પ્રવેશ કાર્યવાહીના ચોથ રાઉન્ડમાં વહેલા તે પહેલાના ધોરણે તા.૩૦-૧૦-૨૪ સુધી સંસ્થા ખાતે ચાલતા વેલ્ડર, વાયરમેન, ફીટર, કમ્પ્યુટર ગૃપ, સ્યુંઈગ ટેકનોલોજી જેવા વ્યવસાયમાં પ્રવેશ મેળવવા ધો ૮, ૯, ૧૦ પાસ / નાપાસ ઈચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક આઈટીઆઈ વાપીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે મો.નં. ૯૮૨૪૧૦૩૨૬૪ પર સંર્પક કરવાનો રહેશે.
વાપી આઈટીઆઈમાં ચોથા રાઉન્ડમાં પ્રવેશ કાર્ય શરૂ, ઉમેદવારો વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકશે
