વલસાડના એપીપી ભરતભાઇની મુદત વધારાઇ

વલસાડ:વલસાડના એડવોકેટ ભરતભાઈ પ્રજાપતિ કે જેઓ વલસાડ મુકામે મદદનીશ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓને ગુજરાત સરકાર ના લીગલ ડિપાર્મેન્ટ તરફથી તેમની નિમણુંક ની મુદત તારીખ 31/12/2023 સુધી લંબાવી આપવામાં આવેલ છે.
ભરતભાઈ પ્રજાપતિ ને એજીપી ( મદદનીશ જિલ્લા સરકારી વકીલ ) તરીકે એક્સટેન્શન મેળવવા બદલ અનેક અગ્રણીઓ એ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!