વલસાડ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો :પારડીમાં 4 ઇંચ અને વાપી માં 4.36 ઈંચ, ઉમરગામમાં 2.16 ઇંચ વરસાદ

સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની હેલી યથાવત

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહિલો જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 1.32 ઇંચ, ધરમપુર 1.2 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, ઉમરગામમાં 2.16 ઇંચ, પારડીમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 4.36 ઈંચ વરસાદ નોંધાયો. ગુરુવારે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની હેલી યથાવત રહી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!