ગુજરાત એલર્ટ | વલસાડ
નામદાર સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.૦૪-૧૧-૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાના ગેરેજમાં જરૂરી સાધનોના વર્ગીકરણ અને ચકાસણી કરી સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.
“સ્વચ્છતા હી સેવા” હેઠળ વલસાડ નગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાના ગેરેજની સાફ સફાઈ કરવામાં આવી
