ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત વલસાડ નાયબ ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણી અંગે માહિતી માટે ટોલ ફ્રી નંબર–૧૮૦૦ ૨૩૩ ૦૬૦૧ તથા લેન્ડ લાઈન નંબર–૦૨૬૩૨ ૨૪૦૦૧૪ જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર
