ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વલસાડ પાલિકા દ્વારા હાલર રોડ, ધરમપુર પાલિકા દ્વારા રાષ્ટ્રીય ધોરી માર્ગ, ઉમરગામ પાલિકા દ્વારા પાવર હાઉસ મેઇન રોડ અને વાપી પાલિકા દ્વારા રિંગ રોડની સફાઈ કરવામાં આવી હતી.
જ્યારે પારડી પાલિકા દ્વારા ને. હા. નં. ૪૮ ઉપર નડતરરૂપ વૃક્ષો તેમજ ગાંડા બાવળ કાપવાની કામગીરી કરવામાં આવી હતી.