શિક્ષણ મંત્રી ખેડૂતો પશુપાલકો અને રમતવીરો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કર્યું

વલસાડ
રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે રાજય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે થયેલા વિકાસના કામોની જાણકારી રાજયની પ્રજાને થાય તે હેતુથી તા. 01 લી આગસ્ટાથી તા. 09 મી ઓગસ્ટા સુધી રાજય સરકાર દ્વારા ‘સૌના સાથ સૌના વિકાસના પાંચ વર્ષના’ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજના નવમાં દિવસે ‘ વિશ્વ વન દિવસ’ નિમિત્તે રાજયના મુખ્યકમંત્રી વિજયભાઇ રૂપાણી રાજપીપળા ખાતેથી વિડીયો કોન્ફારન્સદના માધ્યિમથી જોડાયા હતા. આ વેળાએ તેઓએ વનબંધુઓ માટે વિવિધ વિકાસલક્ષીકામોના ડીઝીટલી લોકાર્પણ અને ખાતમૂર્હુત કર્યુ હતું.

રાજયના મુખ્યામંત્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાએમાં રાજયના શિક્ષણ, કાયદો અને ન્યાઅયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેભ ‘ વિશ્વ વન દિવસ’ નિમિત્તે જિલ્લારના 20 લાભાર્થીઓને ભંડારી સમાજ હોલ, ભિલાડ ખાતે વન અધિકાર અધિનિયમ – 2006 હેઠળ જંગલની જમીનના અધિકારપત્રો, ન્યુઓ ગુજરાત પેર્ટન, હળપતિ ગૃહ નિર્માણ યોજનાના આવાસના લાભાર્થીઓને સહાયના ચેકોનું અને ડી સેગના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યુ હતું. મંત્રી આ વેળાએ જિલ્લા ના પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, રમતવીરો અને તેજસ્વીિ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્રો આપી સન્માઆન કર્યુ હતું.
આ અવસરે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રનસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યનમંત્રી નિતીનભાઇ પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકારના અગત્યવના થયેલા કામોની રાજયની પ્રજાને જાણકારી મળે તે હેતુસર તા. 1 લી ઓગસ્ટ થી તા. 9 મી ઓગસ્ટ સુધી નવ દિવસ સુધી નવરાત્રિના પવિત્ર નવ દિવસોની જેમ આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. રાજય સરકારે જે કીધું છે તે કર્યુ છે. રાજય સરકારે સર્વાગીણ, સમતોલ વિકાસ કર્યો છે. હાલના વડાપ્રધાન અને તત્કારલીન મુખ્યનમંત્રી નરેન્દ્ર ભાઇએ રાજયના ઉંમરગામથી અંબાજી સુધીના પૂર્વપટ્ટીમાં વસતા આદિજાતિ વિસ્તા રોમાં વનબંધુઓ ના વિકાસ માટે રૂા. 1 લાખ કરોડની વનબંધુ યોજના અમલી કરી હતી. આ યોજનાના અમલ પહેલા આદિજાતિ વિસ્તા રોમાં જયાં પહેલા રસ્તાુ, પાણી શૌચાલય, બસ સેવા, શિક્ષણ કે આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ન હતી ત્યાંમ હવે ગુણવત્તાયુકત રસ્તાક, ઘરે ઘરે નળમાં પીવા માટે શુધ્ધા પાણી, બસની સુવિદ્યા, શ્રેષ્ઠ ઉચ્ચં શિક્ષણ અને તબીબોથી સજ્જ સરકારી હોસ્પિવટલો ઉપરાંત વનબંધુઓ માટે તેમની જમીનની માલિકીના હક્કો પૂરાં પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, અને તેમની સનદો સૌથી વધુ ગુજરાતે આપીને રાજયના વનબંધુઓના સર્વાગી વિકાસનો નવો રાહ ચિંધ્યોઅ છે. રાજયના તત્કાેલીન મુખ્યીમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વનબંધુઓના વિકાસ માટે આદરેલી આ વિકાસયાત્રા રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ કાર્યરત રાખી આ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી મળે અને તેનું રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજયના આદિજાતિ વિસ્તાેરના લોકોની આર્થિક- સામાજિક વિકાસની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આદિવાસી પરિવારનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહે નહિં અને તેને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સંપૂર્ણ પ્રતિબધ્ધંતા સાથે આગળ વધી રહી છે. આદિવાસી બાળકો માટે આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળઓ અને એકલવ્યં શાળાઓના વિદ્યાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાશસની સુવિદ્યાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજયના સંવેદશનશીલ મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુઓના કલ્યાુણ યોજના ફેઝ- 2 અંતર્ગત આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રૂા. 1 લાખ કરોડ બજેટમાં ફાળવ્યાા છે જેના દ્વારા આદિજાતિ પરિવારો માટે રોજગારીનું તકોનું નિર્માણ થશે.
આ પ્રસંગે પારડીના ધારાસભ્યેશ્રી કનુભાઇ દેસાઇએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સ્વાનગત પ્રવચન પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. વસાવાએ અને આભારવિધિ ચીટનીશ ઉમેશભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઉન્નતિ દેસાઇએ કર્યુ હતું.
કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઇ દેસાઇ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેંમતભાઇ કંસારા,આદિજાતિ વિભાગના સંયુકત સચિવ જે. આર. ડોડિયા, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા્ વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, પારડી પ્રાંત અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ, ઉંમરગામના તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂત, ઉંમરગામ મામલતદાર પ્રશાંત પરમાર તેમજ પ્રાયોજના વહીવટદારની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તથા અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિ્ત રહ્યા હતા.

મોહનગામના દલપતભાઇ નારણભાઇ હળપતિને રાજય સરકારની સહાયથી આવાસ પ્રાપ્ત થશેઃ-
વલસાડ
રાજય સરકારની હળપતિ ગૃહ નિર્માણ યોજના અન્વ યે રાજયના હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હળપતિઓ માટે આવાસ બનાવી આપવામાં આવે છે. જે અંતર્ગત ઉંમરગામ તાલુકાના મોહનગામના દલપતભાઇ નારણભાઇ કે જેઓ મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની આવક પણ મર્યાદિત છે તેમને આવાસ મળવાથી તેમને પોતાનું ઘર મળતાં તેઓ આનંદ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને આ સહાય માટે રાજય સરકારનો આભાર માન્યોં હતો. આવાસનો પ્રથમ હપ્તાનો રૂા. 30 હજારનો ચેક રાજયના શિક્ષણ, કાયદો અને ન્યા યતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેં ‘વિશ્વ વન દિવસ’નિમિત્તે જિલ્લાનના લાભાર્થીઓને ભંડારી સમાજ હોલ, ભિલાડ ખાતે વન અધિકાર અધિનિયમ – 2006 હેઠળ જંગલની જમીનના અધિકારપત્રો, ન્યુ, ગુજરાત પેર્ટન,હળપતિ ગૃહ નિર્માણ યોજનાના આવાસના લાભાર્થીઓને સહાયના ચેકોનું અને ડી સેગના લાભાર્થીઓને પ્રમાણપત્રો વિતરણના કાર્યક્રમમાં આપવામાં આવ્યોહ હતો.

કોરવડ ગામ નો ધોરણ 12 ના વિદ્યાર્થી પ્રથમ આવતા એનું શિક્ષણ મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું
વલસાડ
રાજયના શિક્ષણ, કાયદો અને ન્યામયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તેશ ‘ વિશ્વ વન દિવસ’ નિમિત્તે જિલ્લા્ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માાનના ભાગરૂપે કોરવાડ ગામની દિયા કમલેશભાઇ હળપતિ શાન્તાદ બા હાઇસ્‍ૂકલ ઉદવાડાની અંગ્રેજી માધ્યમમની હાઇસ્કૂેલમાં એચ. એસ. સી. બોર્ડમાં ધો. 12 માં સાયન્સબ પ્રવાહમાં અંગ્રેજી માધ્યામમાં 89.23 ટકા પરિણામ સાથે જિલ્લા કક્ષાએ પ્રથમ આવતાં તેમનું સન્માનન કરાતાં તેમણે આ તબક્કે તેમણે રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!