ઇંગ્લેન્ડમાં પુરૂષોની ટીમે પ્રેકટીસ શરૂ કર્યા બાદ હવે ભારતની મહિલા ટીમે પણ પ્રેકટીસ શરૂ કરી દીધી છે. તસ્વીરમાં ભારતની મહિલા ટીમના કેપ્ટન મીથાલી રાજ, સ્નેહ રાણા અને તાનિયા ભાટીયાએ નવી જર્સી સાથે ફોટો શેર કર્યો હતો.