વલસાડ
વલસાડના મોટાબજાર અંબામાતા મંદિર પાસે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ અને જિલ્લા ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ચૅરપર્શન સોનલબેન સોલંકી દ્વારા સ્વરા હૅર & બ્યુટી સલૂનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના મોટાબજાર રાજલક્ષ્મી એપાર્ટમેન્ટનાં ભોંયતળિયે સ્વરા બ્યુટી સલૂન આજરોજ વહેલી સવારે વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. હેર કેરના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલાં પત્રકારોએ પૂજા સુભાષ ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડનાં મોટાબજારમાં સ્વરા બ્યુટી કેરનો શુભારંભ કરાવાયો
