ગજરાત એલર્ટ | વલસાડ
નામદાર સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.૦૪-૧૧-૨૩ના રોજ ડીઆરડીએ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી.
વલસાડ તાલુકાના પારનેરા ગામમાં ‘પ્લાસ્ટિક મુક્ત પારનેરા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું.