બોરખલ, ધોડવહડ, સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા અને કુમારબંધ કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરાયો
ડાંગમાં વરસાદ: હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદી બે કાંઠે વહી રહી છે. બોરખલ, ધોડવહડ, સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા અને કુમારબંધ કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે