ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 209
શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિર્વર્સિટીના સિદ્ધાર્થ દોશી દ્વારા એક અનોખો સાયન્સ વર્કશોપ
વલસાડમાં ૧૦ ઉમેદવારોના ૧૬ ઉમેદવારી પત્રોમાંથી ૦૩ અમાન્ય ઠર્યા, હવે માત્ર સાત માન્ય ઉમેદવારો: બીજેપીના ઉષાબેન પટેલ, કોંગ્રેસના રમેશભાઈ પાડવી અને બસપાના પ્રવિણ પટેલના ફોર્મ અમાન્ય