ફોટો લાઈન
વલસાડ

છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં ઘર્ણૂ નુકસાન થયું છે જ્યારે વલસાડના તિથલ દરિયા કિનારે વાવાઝોડાને કારણે બીચ ઉપર સ્ટોલ તૂટી ગયા છે તથા લારી પણ ઊંધી વળી ગઈ છે જ્યારે ટુરીઝમ સ્વચ્છતા અભિયાનના મેમ્બરો દ્વારા સાફ-સફાઈ કરી હતી

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!