વલસાડ
કોરોના કારમાં ગરીબ લોકોને ખાવાના ફાંફા પડી ગયા હતા જેમાં કેટલીક સંસ્થાઓએ આગળ આવીને ગરીબ લોકોને અનાજ નું વિતરણ કરવામાં આવ્યું છે વલસાડના સામાજિક કાર્યકર્તા એવા પંકજભાઈ મિસ્ત્રી કોરોના કારમાં વલસાડ જિલ્લામાં ગરીબ લોકો માટે મસીહા બનીને આવ્યા છે કોરોના કારમાં જ્યાં જ્યાં લોકોને અનાજ ના મળતું હતું ત્યાં રિક્ષામાં જઈને પંકજભાઈ મિસ્ત્રી લોકોને અનાજ આપ્યું હતું જેના કારણે ગરીબ લોકો માટે મસીહા બની ગયા છે મંગળવારના રોજ પંકજભાઈ મિસ્ત્રીએ વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં કોરોનાવોરિયર્સ તરીકે ફરજ બજાવી ૫૦થી વધુ નસોને છત્રી આપી હતી ચોમાસામાં કામ આવે તે માટે અને વલસાડના હાલર પ્રાથમિક શાળામાં વેક્સિન મૂકતી નસોને બોલપેન તથા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચતી મહિલાઓને ૫૦ થી વધુ અનાજ ની કીટ આપીને સમાજ સેવા પૂરી પાડતી હતી