ગુજરાત એલર્ટ lઆહવા
નેહરુ યુવા કેન્દ્ર-ડાંગ દ્વારા ડાંગ જિલ્લાના વિવિધ ભાગોમાં તારીખ ૧૨મી જાન્યુઆરી થી ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા લોકોને હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવા, સ્પીડ લિમિટ ડ્રાઇવિંગ, સલામતી ડ્રાઇવિંગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવામા આવી હતી.