અમદાવાદ : રાજ્યમાં સિઝનનો કુલ ૪૫.૮૫ ટકા વરસાદ થયો છે. હજુ સામાન્ય સરેરાશથી ૫૦ ટકા ઓછો વરસાદ છે. જોકે ગઈકાલથી ગુજરાતભરમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે એટલે ટકાવારીમાં સુધારો થશે તેવી આશા બંધાઈ છે
રાજ્યમાં ૫૦ ટકાથી વધુ વરસાદની ખાધ: બે દિવસથી જોરદાર વરસાદના પગલે ટકાવારી સુધરશે
