ગુજરાત એલર્ટ । વલસાડ
જેનું નામ જ રામરોટી ચોક છે, જ્યાં ભુખ્યાને આખું વર્ષ રોટલી મળતી રહે એવાં વલસાડનાં રામરોટી ચોક ખાતે વર્ષોથી જલારામ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
આજરોજ જલારામ જયંતિ નિમિતે વલસાડના રામરોટી ચોક ખાતે ભજન કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.