ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાના ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે આહવા પોલીસ કર્મીનો મોંઘો મોબાઇલ ખોવાઈ ગયો હતો. જે મોબાઈલ આહવાના કલપેશ મહાલેને મળતા તેને પોલીસ કર્મીનો સંપર્ક સાધી તેનો ખોવાયેલો મોબાઈલ પરત કરી દુનિયામાં માનવતા હજુ જીવંત છેનો દાખલો પૂરો પાડ્યો હતો.
માનવતા હજુ જીવંત આહવા પોલીસકર્મી નો ખોવાયેલો મોબાઈલ પરત કર્યો
