ગુજરાત એલર્ટ । વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છ દિવાળી શુભ દિવાળી” કાર્યક્રમ હેઠળ તા.૧૫-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર તેમજ પારડી નગરપાલિકા દ્વારા ફટાકડાના કચરાની અને વિવિધ જાહેર રસ્તઓ અને જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ ફટાકડાના કચરાની સાફ- સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી
