વલસાડ
વલસાડ શહેર નજીક નાનકવાડા ગામે નવસર્જન શાળા માં ભણતા બાળકોને જેમાં જરૂરિયાતમંદ બાળકોને અનાજ કીટ નું વિતરણ તથા વલસાડની હોમગાર્ડ પોલીસોને બોલપેન અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં નર્સનો છત્રીનું દમણ ના દિવ્યાંગ દંપત્તિ પંકજભાઈ મિસ્ત્રી અને કેતકી બેન મિસ્ત્રી દ્વારા વિતરણ કરવામાં આવ્યું. છે આ દમણ ના દિવ્યાંગ દંપત્તિ બાળકો માટે કોરોના જેવી મહામારી માં ગરીબ લોકોને ખૂબ મદદરૂપ થતા આવ્યા છે. એમની આ અવિરત સેવા અમારા બાળકોને હરહંમેશા મળતી રહે છે. આ માટે સંસ્થા ના ટ્રસ્ટી અને આચાર્ય ક્રિનાદેસાઈ ટીચરો અને કર્મચારીઓ આભાર વ્યક્ત કરે છે.