વાંસદા ટાઉન, જૂજ ગામ, ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારો વરસાદ: વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ: જીવાદોરી સમાન જૂજ અને કિલિયા ડેમમાં પણ પાણીની સામન્ય આવક
નવસારી:નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે લાંબા વિરામ બાદ વાંસદા તાલુકાના વરસાદ શરૂ થયો છે વાંસદા ટાઉન, જૂજ ગામ, ખડકાલા સર્કલ સહિત અનેક વિસ્તારો વરસાદ.વરસ્યો છે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, જીવાદોરી સમાન જૂજ અને કિલિયા ડેમ માં પણ પાણીની સામન્ય આવક.થઇ રહી છે.