વલસાડના પુસ્તક પરબ દ્વારા ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે લાઈબ્રેરી શરૂ કરાઈ: વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસના પુસ્તકો સાથે ઈતર વાંચનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડના પુસ્તક પરબ દ્વારા કપરાડાના ચાંદવેંગણ…