વલસાડમાં રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ: ભાઈઓમાં પ્રથમ વિજેતાએ માત્ર ૯.૦૯ મિનિટમાં અને બહેનોમાં ૧૨.૪૮ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી: વિજેતા ૨૦ યુવક – યુવતી સ્પર્ધકોને કુલ રૂ. ૨.૩૪ લાખનું ઈનામ એનાયત
ગુજરાત એલર્ટ | વલસાડ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક…