વલસાડ જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવે ઉપર ઓવરસ્પીડ વાહનોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ, ૪૦ ને દંડ ફટકાર્યો. અકસ્માતોને અટકાવવા માટે ઈન્ટરસેપ્ટર સ્પીડ ગનનો ઉપયોગ કરાયો: ફોર વ્હીલર વાહન ચાલકોની સ્પીડ ૧૨૦ થી ૧૩૦ વચ્ચેની જોવા મળી.
ગુજરાત એલર્ટ । વલસાડ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- ૨૦૨૪ અંતર્ગત વલસાડ…