વલસાડ જિલ્લાની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતી સિધ્ધિ: ધરમપુરના કેળવણી ગામની વિદ્યાર્થિનીનો ‘‘યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ’’ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ બાળકોમાં કૌશલ્ય શક્તિનો વિકાસ થાય અને તેઓને…

કપરાડાના સિંગારટાટી ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી મેળવી આર્થિક સમૃદ્ધિ: પાપડીની ખેતી દ્વારા એક સિઝનમાં રૂ. ૧.૪૦ લાખથી વધુ આવક મેળવી છે – ખેડૂત ભરતભાઈ ગોભાલે

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ અને…

વલસાડના વાંકલમાં મહાશિવરાત્રિ મહોત્સવ: શિવ કથાકાર બટુકભાઇ વ્યાસ દ્વારા નિર્મિત સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત એલર્ટ | વલસાડ રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર પૂજ્ય…

ધ આર્ટ ઓફ પ્લાન્ટ માઈક્રોસ્કોપી: શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય સ્તરનો ૩ દિવસનો વર્કશોપ યોજાયો: ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કોલકાતા, કેરળ એમ વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ જોડાયા

ગુજરાત એલર્ટ | ધરમપુર સાચું શિક્ષણ એ નથી જે તમને સમસ્યાઓના ઉકેલ…

પારડીની એન. કે. દેસાઈ કોલેજમાં ટ્રેન ટુ ટ્રાન્સફોર્મ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન…

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં બીજો ક્રમ મેળવ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ તાલુકાના રોલા ગામના મોટા ફળિયામાં રહેતા…

રૂા. ૬૩ લાખના ખર્ચે નિર્માણ થયેલા જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરતાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર: વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વંચિત ન રહે એની વ્યવસ્થા સરકારે કરી છેઃ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

ગુજરાત એલર્ટ | વલસાડ “આદિવાસીઓ આજે શિક્ષિત- દિક્ષિત થઇને તેમનામાં…

મંત્રીશ્રી કુબેર ડીંડોરે શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ધરમપુર ખાતે રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું: આવનારી પેઢીને સારા ભવિષ્ય માટે પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે – મંત્રીશ્રી

ગુજરાત એલર્ટ | વલસાડ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ…