રાજ્યના વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો: ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ કાર્ડ જીવશે ત્યાં સુધી કામ લાગશે, તેઓએ રિન્યુ કરાવવાના રહેતા નથીઃ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
ગુજરાત એલર્ટ | વલસાડ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના…