બારડોલી સુગર ફેકટરીના કાર્યવિસ્તારમાં એક જ દિવસમાં 2800 એકર શેરડીનું વાવેતર કરાયું:મહુવા, ગણદેવી, ચલથાણ, સાયણ, કામરેજ, નર્મદા, પંડવાઈ સુગર ફેક્ટરીના કાર્ય વિસ્તારના ખેડૂતોએ પણ શેરડી રોપણી શરૂ કરી
બારડોલી: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરી સમાન…