વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ અને શહીદ દિવસની ઉજવણી: સેવા મિત્ર મંડળ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ શહેરીજનોને ૫૦૦૦ ચકલી ઘર અને પાણી માટે ૪૦૦૦ બાઉલનું વિના મૂલ્યે વિતરણ કરાયું: લોકોમાં જનજાગૃતિ માટે ‘‘કેચ ધ રેઈન’’ અને પર્યાવરણના જતન માટે પ્લાસ્ટીકના રાક્ષસનું મોડલ પણ રજૂ કરાયું
ગુજરાત એલર્ટ | વલસાડ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ…