ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ: નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી: પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક
ગુજરાત એલર્ટ | ગાંધીનગર ૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય…