આયરલેન્ડ: સમાન્ય રીતે બે મનુષ્યમાં નર અને માદા એકબીજા સાથે શરીર સંબંધ બાંધે એ સામાન્ય બની જાય છે. પરંતુ તાજેતરમાં આયરલેન્ડમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આયરલેન્ડમાં એક ૨૯ વર્ષીય મહિલા ઉપર શ્વાન સાથે શરીર સંબંધ બાંધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે રોટવિલર શ્વાન સાથે શરીર સંબંધ બાંધવાના આરોપી મહિલા સામે પશુતા મામલે પુરાવા તૈયાર કરવાનું કામ પુરુ કરી દીધું છે.
મહિલા ઉપર આરોપ છે કે તેણે એક મિશ્રિત નસ્લના શ્વાન સાથે ડિસેમ્બર ૨૦૧૯માં પોતાના ઘરમાં અપ્રાકૃતિક યૌન સંબંધ બાંધ્યો હતો. આ મામલે તેની સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયા ૩ સપ્ટેમ્બરને ડબલિનમાં જજ ટ્રીસા કેલી લોકો અભિયોજક પક્ષ તરથી જણાવવામાં આવ્યું હતું કે તેમણે મહિલા સામેના પુરાવા એકઠાં કરી લીધા છે. જેને કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે.
ત્યારબાદ જજ કેલીએ જણાવ્યું કે આ મહિનાના અંત સુધી કોર્ટને સ્થગિત રાખવામાં આવે છે. આગામી સુનાવણી તેને હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આરોપી મહિલાની આગામી સુનાવણીમાં ફરિયાદી પક્ષ તરફથી પુરાવા રજૂ કરવામાં આવશે. આ સાથે આ કેસને ઉપરી અદાલતમાં રજૂ કરી શકાશે. જેની પાસે કડક સજા સંભળાવવાનો અધિકાર છે.
ત્યારે બીજી તરફ આ મામલાના પક્ષની અપીલ ઉપર કોર્ટે કેસના અસ્થાઈ મીડિયા રિપોર્ટિંગ પ્રતિબંધોને વધારે વધારવામાં આવ્યો છે. કોર્ટે આરોપી મહિલાની ઓળખ છતી ન કરવા માટે પણ આદેશ રજૂ કર્યો છે.
જોકે, મીડિયાએ આરોપીની ઓળખ કરવાથી રોકવા માટે અંતરિમ રિપોર્ટિંગ પ્રતિબંધ ત્યારે લગાવવામાં આવ્યો હતો. જયારે આ મામલો પહેલીવાર જૂનમાં ડરબિન ડિસ્ટ્રીકટ કોર્ટમાં સામે આવ્યો હતો. ત્યારબાદ આ કેસ ચર્ચાનો વિષય પણ બન્યો હતો. જોકે, ૨૦૧૯થી આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.