વલસાડના ડુંગરીમાં ગૌતસ્કરી અટકાવવા જતાં ચાલકે ટેમ્પો ચઢાવી દેતા ગૌરક્ષક એવાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનાં ભત્રીજા હાર્દિક કંસારાનું મોત: જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ: DSP ડૉ. રાજદીપસિંહ ઝાલા ઘટનાસ્થળે પહોંચ્યા.
વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા…