નાનાપોંઢા આરોગ્ય કેન્દ્ર ખાતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ની આગેવાનીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

વિશ્વ યોગ દિન નિમિત્તે દેશના સફળ સુકાની વડાપ્રધાન માનનીય …

ખેરગામ ઘેજનો ચકચારી કિસ્સો: નાંધઈના યુવાને 20 હજાર રૂપિયા આપીને મારી ગર્લફ્રેન્ડને એની ગર્લફ્રેન્ડ બનાવી લીધી

ખેરગામ ઘેજના નાના ડુંભરિયાનો યુવાન મામાને ત્યાં ફર્નિચરનું કામ…

ગૌરક્ષક હાર્દિકનો ભોગ લેનારાં ટેમ્પો ડ્રાઇવરની બામખાડીમાંથી લાશ મળી: જીવ બચાવવા બામખાડીના બ્રિજ પરથી ટેમ્પોચાલક કુદી ગયો હતો.

વલસાડ વલસાડમાં શંકરતળાવ ગામ પાસે હાર્દિકને મોતને ઘાટ ઉતારનારા…

નાગાલેન્ડની 4 રૂપસુંદરીઓની પારડી પોલીસે કેમ ધરપકડ કરી? મોંઘીદાટ બ્લેક ડોગ વહીસ્કી કોની ફેવરિટ હતી? સુંદરીઓનો શું હતો પ્લાન?

વલસાડ દમણમાં મઝા માણવા આવેલી વડોદરાના સ્પામાં કામ કરતી 4 સુંદરીઓ…

કપરાડા-ધરમપૂર માટે રૂ.797 કરોડની સિંચાઇ યોજનાને સીએમ રૂપાણીની સૈદ્ધાંતિક મંજૂરી: દમણગંગા જળાશય યોજનામાંથી પાણી ઊંચકી મેઇન કેનાલ દ્વારા 163 કિ.મી પાઇપ લાઇન નેટવર્કથી પાણી અપાશે

આ લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત કુલ 163 કિ.મી. પાઇપલાઇન…

ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વલસાડ જિલ્લામાં પ્રથમ કેસ: વાપીની યુવતીને ભગાડી જનાર પરણિત વિધર્મી યુવાનને પોલીસ એમ.પી.નાં ઇન્દોરથી ઊંચકી લાવી.

વાપી ગુજરાતમાં લવજેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વલસાડ જિલ્લામનાં…

કઈ ભૂલ પેટ્રોલપંપના માલિક  હાર્દિક કંસારા(ગૌરક્ષક)ને મોતનાં મુખમાં ધકેલી ગઈ? જો આ એક ભૂલ ન કરી હોત તો આજે હાર્દિક જીવિત હોત!

વલસાડ તા. ૧૭/૦૬/૨૦૨૧ ના રોજ રાતના સાડા ૧૦ વાગ્યે જ્યારે વાપીના…

ખેરગામ DGVCLનાં ડેપ્યુટી ઈજનેર એ.કે. પટેલ પાસે એસ.ઇ. જી.ડી.ભૈયાએ કામમાં બેદરકારી બાબતે ખુલાસો માંગ્યો: ખેરગામ વિસ્તારમાં ખુલ્લી વીજડીપીને કારણે કોઈકનું મોત થશે તો જવાબદારી કોની?

વલસાડ દક્ષિણ ગુજરાત વીજકંપનીની ખેરગામ શાખાના અધિકારીઓની…

રાજ્યના ૭૭ IAS અધિકારીઓની બદલી:  ક્ષિપ્રા આગ્રે વલસાડનાં અને અમિત યાદવ નવસારીનાં નવા કલેકટર: વલસાડનાં DDO અર્પિત સાગરને નવસારીનાં DDO બનાવાયાં : વલસાડના DDO તરીકે મનિષ ગુરવાનીની નિમણુંક

વલસાડ ગુજરાત સરકારે રાજ્યના ૭૭ આઈએએસ અધિકારીઓની બદલીમાં વલસાડ,…

વલસાડમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયું: હવે સાયબર સંસ્કાર કેળવવાનો સમય આવ્યો છે: ડૉ. રાજદીપસિંહ ઝાલા

વલસાડ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ સાયબર પોલીસ…