બંધ થઈ ગયેલું મારું વિધવા પેન્શન આ મારા ભાઈએ જ ચાલુ કર્યું : ગંગા સ્વરૂપા જશીબેન દીકરો ૧૮ વર્ષનો થયો એટલે પેન્શન બંધ થઈ ગયું હતું, મારા ભાઈએ આપેલી આ ભેટ ક્યારેય નહીં ભૂલું : બંધ થઈ ગયેલું મારુ વિધવા પેન્શન આ મારા ભાઈ વિજયભાઈ રૂપાણીએ ફરી ચાલુ કરી દીધું
ગાંધીનગર : ‘મારા પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા. વિધવા સહાય યોજના…