તાલિબાનનું સમર્થન કરનારા ભારતીય મુસ્લિમોને આડે હાથ લીધા: નસિરૂદ્દીન શાહનો વિડીયો થયો વાયરલઃ ભારતીય મુસલમાનો ધર્મમાં સુધારા અને આધુનિકતા ઇચ્છે છે કે પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે? મારે કોઇ રાજકીય ધર્મની જરૂર નથી, અલ્લાહમિંયા સાથે મારો સંબંધ ઘણો અલગ છેઃ હિન્દુસ્તાની ઇસ્લામ હમેંશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છેઃ કેટલાક યુઝર્સે પ્રશંસા કરી, કેટલાકે ટ્રોલ કર્યા
મુંબઇ : તાલિબાનોએ તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. હવે…