આલેલે! મહિલા ૧૦ વર્ષમાં તેના અલગ અલગ પ્રેમીઓ સાથે ૨૫ વખત ભાગી! પતિએ દરેક વખતે અપનાવી:આસામની એક મહિલા હકીકતની જિંદગીમાં ‘હેપી ભાગ જાયેગી’ હિન્દી ફિલ્મની ‘હેપી’ છે

નવી દિલ્હી: પ્રેમ અને જંગ એટલે કે યુદ્ઘમાં બધુ જ વ્યાજબી છે એવી…

છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દોરમેં લિખેંગે મિલકર નયી કહાની….ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનઃ આશાના વાદળો, પડકારોનો ગગડાટ

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મર્યાદિત સમયમાં સફળતા વરસાવવાની…

ભૂપેન્દ્ર પટેલનાં શિરે ગુજરાતનો તાજ : નવા મુખ્યમંત્રી સામે અનેક પડકાર : હાઈકમાન્ડ અને પ્રજાની અપેક્ષા પૂર્ણ કરવાની જવાબદારી પક્ષને નવી ઊંચાઈએ લઈ જવાનો અને બધા ધારાસભ્યોને સાથે રાખીને ચાલવાનો, સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવવો અને વિપક્ષની નીતિને ધરાસાયી કરવાનો પડકાર

અમદાવાદ:કોરોના આફત શાંત પડતા મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીના…

ભાજપ હાઈકમાંડે ફરી કરી આશ્ચર્યજનક જાહેરાત : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ના નામની ઘોષણા : આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ સૂચવ્યું હતું: ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી

ગાંધીનગર: ગુજરાતમાં ભાજપે પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય…

ગુજરાતના 17 માં મુખ્યમંત્રી પદે શ્રી ભુપેન્દ્ર પટેલ નું નામ જાહેર થયા પછી તેમને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંહર્ષ ભેટીને આવકાર્ય હતા અને ઉપસ્થિત તમામ ભાજપ ના વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન આપ્યા હતા તે આ સાથેની તસ્વીર માં જોઈ શકાય છે.

1 મે, 1960 ના રોજ દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના ઈતિહાસમાં માત્ર 2 મુખ્યમંત્રી એવા છે, જેમણે 5 વર્ષના કાર્યકાળ પૂરો કર્યો ગુજરાતમાં લાંબો સમય મુખ્યમંત્રી રહેનાર નેતામાં નરેન્દ્રભાઇ મોદીએ રેકોર્ડ બનાવ્યો છે : તેઓ સતત 12 વર્ષ 227 દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા

ગાંધીનગર : 1 મે, 1960 ના રોજ દેશના નક્શા પર ગુજરાત બન્યા બાદ 61 વર્ષના…