સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલીયા માનવતા યુવકને સોસાયટીના રહીશોએ રંગેહાથ ઝડપ્યો : પોલીસ હવાલે કર્યો કિશોરીએ માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઈ : પોલીસે હાલ યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત: શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે યુવક બંગલામાં રંગરેલિયા…