ધરમપુરમાં કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રની વિરાટ પ્રતિમાનો મહામસ્તકાભિષેક કરાયો: પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલા મૂક યજ્ઞની મંત્રીશ્રીએ પ્રશંસા કરી
ગુજરાત એલર્ટ | વલસાડ જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક…