વલસાડ ના નંદવલા ગામ હાઇવે પર લકઝરી અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો ૨૦ને ઈજા

વલસાડ નજીકના નંદાવલા હાઇવેર પરઆજરોજ સવારે આઇસર ટેમ્પા ચાલક ને ઝોકું આવતા હાઇવે ડિવાઈડર કુદાવી  રાજસ્થાન થી બેંગ્લોર જઇ રહેલી લક્ઝરી બસ સાથે  અકસ્માત સર્જાતા  ટેમ્પો ચાલક તથા બસમાં બેસેલા પેસેન્જરને ૨૦  લોકોને ઇજા થતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ તથા  કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડાયા હતા.  અકસ્માતને લઈને હવે ઉપર ટ્રાફિક સર્જાતા  પોલીસ ની ટીમ ધસી ગઈ હતી. 

વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે   રાજસ્થાન જોધપુર જિલ્લાના ખીરજાઆશામા રહેતા પ્રહલાદ પુરી બાલપુરી સ્વામી રાજસ્થાનની એમ આર. ટાવેલસ કીલીનર ની  નોકરી કરે છે તારીખ ૧/૧૧/૨૦ ના રોજ સવારે એમ આર ટ્રાવેલ્સ લક્ઝરી બસ નંબર એમ એન ૦૫ ડી ૦૦૨૮ નો ડાઈવર રાજસ્થાનો રાકેશ સેન અને બીજો ડ્રાઇવર ભોમસીગ સિસોદિયા આ બંને જોધપુર જુદીજુદીજગ્યા પર થી પેસેન્જર બુકિંગ કરેલા  તેમને ત્યાંથી લઈને  બેંગ્લોર અને કર્ણાટક જવા માટે રવાના થયા હતા અને પેસેંજર ભરીને આજરોજ બસ 7:00 કલાકે  ડુંગરી ગામે નેશનલ હાઇવે 48 પર આવેલી પુરોહિત હોટલ પર બસ રોકાઈ હતી અને ત્યાંથી ચા નાસ્તો કરીને ફરી બસમાં ત્યાંથી ઉપાડી ને લક્ઝરી બસ વલસાડ ના  નંદવલા  નેશનલ હાઇવે 48 વાપી તરફ જવાના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આઈસર ટેમ્પો નંબર ડીએન ૦૯ વી ૯૦૫૫. મુંબઈથી સુરત તરફ જઇ રહેલો ત્યારે અચાનક ટેમ્પો ચાલકને ઝોકુ આવી જતા ટેમ્પો ડિવાઇડર કુદાવી સામેથી  આવતી લકઝરી બસ સાથે ભડાકા ભેર અથડાઈ હતી. અકસ્માતમાં લક્ઝરી બસ ચાલક,  ટેમ્પોચાલક બસમાં બેસેલા પેસેન્જરને ભારે ઈજા થઈ હતી.નંદાવલા  હાઈવે પર અકસ્માતને લઈને આજુબાજુના લોકો વલસાડ રૂરલ  પોલીસ ની  ટીમ  ટ્રાફિક પોલીસ ની ટીમ ઘટનાસ્થળે દોડી  જઈ ઇજા થયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફતે વલસાડની સિવિલ

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!