ડાંગ જિલ્લા ના ગોંડલવિહીર ગામે નરેંદ્ર મહારાજ નો કાર્યક્રમ યોજાયો 25 હજાર ભક્તોએ દર્શનનો લાહવો લીધો

ગુજરાત એલર્ટ l આહવા
ભાજપના મોટા નેતાઑ હાજર રહ્યા હતા. આહવા ડાંગ જિલ્લા ના ગોંડલવિહીર ગામે ગત રોજ નરેન્દ્રમહારાજ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 25 હજાર થી વધુ સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડી દર્શનનો લહાવો લીધો હતો.

નરેન્દ્ર મહારાજે ભક્તોની વ્યથા જાણી તેમનો દુખ દર્દ દૂર કરિયા હતા. નરેન્દ્ર મહારાજમાં ડાંગ જિલ્લાના લોકોને ખુબ આસ્થા છે. ભક્તોએ શાક્ષાત મહારાજના દર્શન કરી મહાપ્રશાદનો લાહવો લીધો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ ભાજપના માજી મંત્રી ગણપત વસાવા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અશોક ધોરાજ્યા જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન માજી ધારાસભ્ય મંગળ ગાવીત પી.પી. સ્વામિ વસુર્ણાના રાજા ધનરાજ સિહ સાધ્વી યશોદા દીદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મહારાજએ જીવો અને જીવવાદો હિન્દુ ખતરામાં છે. નાત જાત છોડી હિન્દુઓને સંગઠિત થવા માટે હાકલ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!