ગુજરાત એલર્ટ । આહવા
ડાંગમાં છેલ્લે 2012 માં એમનું આગમન થયેલ હવે 2024 માં થઇ રહ્યુ છે.ડાંગ જીલ્લામાં એમના હજારો ભાવિકો ,અનુયાયીયો છે. એમનાં આગમનની તડામાર તૈયારરુપી ડાંગના ભાવિકો દ્વારા ગામો ગામને ઘરોઘર ભાવિકો પ્રચાર_પ્રસાર કરીને જોળીથી અન્નદાન તથા સહુને સમ્મલિત કરી રહ્યા છે.
આવનાર ભાવિકો માંટે પીવાના પાણીની વ્યવસ્થા ,મહાપ્રસાદની વ્યવસ્થા તથા આવનાર ભાવિકોને કોઈ અડચણનાં થાય તે પ્રકારે સુચારુ આયોજન અને વ્યવસ્થા કરી રહ્યા છે.
જે માટે સ્વ-સ્વરુપ ડાંગનાં બધાજ પદાધિકારીઓ શુકનભાઈ ચૌધરી, મનિષાબેન ભોયે, સીતારામ ગાવિત, મુરલીભાઇ બાગુલ,મુળજીભાઈ ગાવિત,સંતોષ ભોયે તથા સંજયભાઇ માળી દ્વારા સહુને લાભ લેવા આહવાન કરવામાં આવ્યુ છે.