વલસાડ એસટી વિભાગીય વર્કશોપ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ એસટી વિભાગીય વર્કશોપ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ વલસાડ સીઆઈડી ક્રાઈમ અને વલસાડ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ, ડિવિઝનલ મિકેનિકલ એન્જિનીયર એ.કે.પરમાર, બી.ટી.પટેલ ,એસ.એ.પાટીલ, એસ.એસ.આઈ, સાયબર ક્રાઈમના તજજ્ઞ સાહિલભાઈ, વલસાડ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

સાયબર ક્રાઈમ નિષ્ણાત સાહિલભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સાયબર ફ્રોડ ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!