વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી

ગુજરાત એલર્ટ । વલસાડ
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન – શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત તા. ૩૦ ડિસેમ્બરના રોજ વલસાડ, ઉમરગામ, પારડી, ધરમપુર તેમજ વાપી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!