વલસાડ જિલ્લાની પાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
“સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત ધરમપુર પાલિકા દ્વારા જાહેર રસ્તાની સફાઈ.

પારડી પાલિકા દ્વારા દિવાળી નિમિત્તે સોસાયટીઓમાં તેમજ જાહેર રસ્તાઓની સફાઈ.

વલસાડ પાલિકા દ્વારા ધરમપુર રોડની સફાઈ, ઉમરગામ પાલિકા દ્વારા ગાંધીવાડી મેઇન રોડની સફાઇ.

વાપી પાલિકા વિસ્તારની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!