“સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩” જિલ્લામાં વિવિધ નગરપાલિકાઓ દ્વારા સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “૧૫મી ઑક્ટોબર થી ૧૬મી ડીસેમ્બર ૨૦૨૩” સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યકર્મ અંતર્ગત તા.30/10/2023ના રોજ વલસાડ, ધરમપુર, પારડી અને વાપી નગરપાલિકા દ્વારા ચલા નગરપાલિકા ઓફિસ, સરકારી કચેરીઓ, રેકોર્ડશાખા,આરોગ્યશાખાના રેકર્ડ વર્ગીકરણની કામગીરી તેમજ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!