વલસાડનાં રંગતાળીમાં સજદા સિસ્ટર્સની ધુમ: પલક-શિવરંજીનીની જોડીએ જમાવી રંગત

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાયેલા રંગતાળી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે. સોની એક્સફેક્ટર ફેમ સજદા સિસ્ટર્સ પલક પંડિત અને શિવરંજીની પંડિતને સાંભળવા તેના ચાહકો ઉમટી રહ્યા છે. દરરોજ ટ્રેડિશનલ કપડામાં સજજ ખેલૈયાઓ તો મન મૂકીને ગરબાનો આનંદ લૂંટી રહ્યા છે, સાથે નોન ટ્રેડિશનલ કપડામાં આવતા ખેલૈયાઓ પણ એટલા જ જોશભેર ગરબા રમી આયોજકોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

(ફોટો ક્રેડિટ – શેડ્સ ઓફ લાઈફ)

Share this post

error: Gujarat Alert Content is protected !!