ભારે વરસાદથી એસ.ટી. ના ૩૩ જીલ્લાના ૫૫ રૂટ બંધ Shareગુજરાતમાં વરસાદની અસરથી એસ.ટી. બસના રૂટ ઉપર અસર થઈ છે : GSRTCએ ૩૩ જિલ્લાના ૫૫ રૂટ બંધ કર્યા, ભાવનગરના ૫, બોટાદના ૨, જૂનાગઢના ૧૧, જામનગરના ૩૦, દ્વારકાના ૭ સહિત કુલ ૫૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે Post Views: 422