કેવી રીતે પરિવારને પાણીમાં ડુબાડીને કરાવાય છે ધર્મપરિવર્તન.. જુઓ લાઈવ.. વલસાડ જીલ્લાનાં ઉમરગામ તાલુકામાં ધર્માન્તરણ કરાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ..

ઉમરગામ

ઉમરગામના કાંઠા વિસ્તારના મરોલી દાંડી ગામના એક સમાજના પરિવાર દ્વારા ઈસાઈ ધર્મ અપનાવ્યો હોવાનુ વિડીઓમાં જણાઈ આવ્યું છે.

 

આ વિડીઓ જૂનો હોય હાલ સોશિયલ મીડિયામાં બહાર આવતા તાલુકામાં ચાલતી ધર્માન્તરણની બાબત ફરી એકવાર ચર્ચામા આવી છે. પોલીસને જાણ થતાં પોલીસે વીડિયો બાબતે તપાસ શરૂ કરી છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!