મહારાષ્ટ્રના ૨ યુવાનો સેલવાસમાં ગાંજો વેચવા આવતા ઝડપાઈ ગયા

સેલવાસ
મહારાષ્ટ્રના ૨ યુવાનો ગાંજો લઈને દાદરા નગર હવેલી સેલવાસ માં વેચવા આવ્યા હતા જેને સેલવાસ પોલીસે બાતમીના આધારે બોમ્બે બીરીયાન નજીકથી ર આરોપી ને ઝડપી પાડયા હતા એમની પાસેથી રૂપિયા 10950 માં ગાજો મળી આવ્યો હતો પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને ૩ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી સેલવાસ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે સેલવાસમાં મહારાષ્ટ્રના યુવાનો ગાંજો વેચવા આવના હોય જે બાતમીના આધારે પોલીસે સેલવાસના બોમ્બે બીરીયાની નજીક વોચ ગોઠવી હતી ત્યારે મહારાષ્ટ્રના યુવાનો કેરી બેગ લઈને ઉભા રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડીને બેંગમાં ચેક કરતા 1કિલો ૯૫ગ્રામ ગાજો જેની કિંમત ૧૦૯૫૦ મળી આવ્યો હતો પોલીસે સેલવાસના પાતળિયા ફળિયા અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર માં રહેતા ખંડુભાઈ ભાટાભાઈ પાટીલ અને વસંત નાગો કોળી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરીને બંને ને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!