ફોટો લાઈન વલસાડ Shareવલસાડ વલસાડના મોટા બજાર અંબામાતાના મંદિર પાસે આવેલા ગણપતિ મંદિર માં શનિવારના રોજ સંકષ્ટ ચતુર્થી હોય જેને લઇને મંદિરમાં ગણપતિ બાપાના દર્શન ભક્તો એ કર્યા હતા જ્યારે ગણપતિ બાપા ને કેરીનો પ્રસાદ ધરાવ્યો હતો Post Views: 211
વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલમાં તારીખ ૧૧/૦૫/૨૦૨૪ થી હવે ૨૪ કલાક ડાયાલીસીસ સેન્ટર ઘમઘમશે:હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનું વિસ્તરણ કરાયું:હવે એક સાથે ૧૬ દર્દીઓના ડાયાલીસીસ થઇ શકશે