હોટલ અને રેસ્ટોરન્ટ માટે સવારે ૯ થી રાત્રે ૯ સુધી ટેઈક – અવે અને હોમ ડિલીવરી પાર્સલ માટે છૂટ અપાઈ

હોટલ અને રેસ્ટોરન્ટ માટે સવારે ૯ થી રાત્રે ૯ સુધી ટેઈક – અવે અને હોમ ડિલીવરી પાર્સલ માટે છૂટ અપાઈ : જાહેરનામુ પ્રસિદ્ધ : ગુજરાતના ગૃહવિભાગે રાજયમાં કર્ફયુને લઈને ઍક વધુ જાહેરનામુ બહાર પાડ્યુ છે જેમાં રાજયની હોટલો, રેસ્ટોરન્ટમાં ટેઈક – અવેની સુવિધા હવેથી સવારે ૯ થી રાત્રે ૯ સુધી ચાલુ રાખી શકાશે : જયારે દુકાનો ખોલવા માટેનો યથાવત હાલમાં જે છે તે મુજબ સવારે ૯ થી બપોરે ૩ સુધીનો જ રહેશે : રાત્રી કર્ફયુ પણ રાત્રે ૯ થી સવારે ૬ સુધી જ રહેશે : ૪ જૂન સુધી આ જાહેરનામુ અમલમાં રહેશે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!